મારી સાથે ઘણીવાર ....... ઘણીવાર આવું થાય છે....
સ્ટેથોસ્કોપ સાથે દોસ્તી તૂટી જાય છે,
થર્મોમીટર પણ મોઢું ફુલાવીને ટેબલ ના ડ્રોવર માં છુપાઈ જાય છે,
Sphegmomanometer નું કફ પણ લીક થતું મારા પર ગુસ્સે થાય છે.

Consulting Room ની બહાર waiting area થોડો ખાલી ખાલી લાગે છે,
પડદો કાચ સાથે અથડાઈ ને ખુશ થાય છે,
મેં ચુપચાપ Consulting Room માં બેઠો બેઠો ગાડી ઓ ને આવતા જતા જોઉં છું,
Precription pad ના પાનાનો અવાજ, ગાડીઓ ના Horn ના ઘોંઘાટ માં ડાબી જાય છે,

No comments:
Post a Comment